દીવ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દીવમાં સીઆઇએસએફ કેમ્પસ માં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં બ્રહ્માકુમારી ગીતાબેને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું તથા સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડો અનંતકુમાર સિંહાએ આભાર વ્યક્ત કર્યો દરેક જવાનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું અને રક્ષાબંધનનો આધ્યાત્મિક રહસ્ય સમજાવતા બ્રહ્માકુમારી ગીતાબેન ને કહ્યું કે તિલક આત્મિક સ્મૃતિની યાદગાર રૂપે આત્મા આત્મા ભાઈ ભાઈ છીએ એવી સ્મૃતિ અપાવે છે. રાખડી એ દિવ્ય ગુણો અને પવિત્રતાનું સૂચક છે મીઠાઈ એ મધુરતા ની સૂચક છે અને રાખડી બાંધ્યા પછી બદલા માં ભાઈ બહેન ને જે ખર્ચી આપે છે એના બદલામાં આ પરમાત્મા રાખડી બાંધીને જીવનમાંથી કંઈક કમી કમજોરી ઓનું દાન ખર્ચી ના રૂપમાં આપશો તો પરમાત્મા દ્વારા આપને શક્તિ ખુશી આનંદ પ્રાપ્ત થશે.
સમસ્ત દેશના અલગ-અલગ સ્થાનના જવાનોએ રાખડી બાંધીને ખુશી નો અનુભવ કર્યો.

આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કમાન્ડો અનંત કુમાર સિંહ તથા સીઆઇએસએફ સ્ટાફ હાજર રહ્યા હતા .

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ