October 1, 2022

પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી શ્રીબાઇ માતાજીના આશ્રમ તાલાળા ખાતે રાજકીય ચિંતન શિબિરનું આયોજન.

પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી શ્રીબાઇ માતાજીના આશ્રમ તાલાળા ખાતે રાજકીય ચિંતન શિબિરનું આયોજન.
Views: 214
0 0

Share with:


Read Time:1 Minute, 58 Second
પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી શ્રીબાઇ માતાજીના આશ્રમ તાલાળા ખાતે રાજકીય ચિંતન શિબિરનું આયોજન.

પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી શ્રીબાઇ માતાજીના આશ્રમ તાલાળા ખાતે રાજકીય ચિંતન શિબિરનું આયોજન.

પ્રજાપતિ સમાજ ના સર્વ શાખા ગોળ ના સર્વ પક્ષીય આગેવાનો ની બેઠક તાલાળા મુકામે મળશે.

ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા સોરઠીયા કુંભાર, વરિયા કુંભાર, ગુર્જર કુંભાર, વાટલીયા કુંભાર, મારૂ કુંભાર અને કડિયા કુંભાર નાં રાજકીય રીતે કામ કરતાં સર્વ પક્ષીય આગેવાનોની એક મિટિંગ બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ થી ૨૫ કિ.મી દૂર આવેલા તાલાલા મુકામે સમસ્ત પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી શ્રી શ્રીબાઇ માતાજી ના આશ્રમ ખાતે તારીખ ૮/૮/૨૦૨૧ અને રવિવારના ૨:૦૦ કલાકે સમસ્ત પ્રજાપતિ સમાજ રાજકીય અસ્મિતા – ૨૦૨૧ લક્ષ ગુજરાત વિધાનસભા -૨૦૨૨ ના અનુસંધાને મળનાર છે.
આ મિટિંગમાં પ્રજાપતિ સમાજના આગેવાનોને રાષ્ટ્રીય રાજકીય પક્ષમાં થતા અન્યાય બાબતે ચિંતન અને વિચાર વિમર્શ કરી આગામી દિવસોમાં કઈ રીતે સત્તામાં ભાગીદારી મેળવવી તે બાબતે ચર્ચા કરવામાં આવશે.
કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ અપેક્ષિત કાર્યકર્તાઓ ને જ ઉપસ્થિત રહેવા સમસ્ત પ્રજાપતિ સમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રકાશભાઈ ટાંક ની યાદીમાં જણાવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: