September 30, 2022

પોલીસ પ્રજાનો મિત્ર ” સુત્ર સાર્થક કરતી નવાબંદર મરીન પોલીસ

પોલીસ પ્રજાનો મિત્ર ” સુત્ર સાર્થક કરતી નવાબંદર મરીન પોલીસ
Views: 260
1 0

Share with:


Read Time:2 Minute, 7 Second



જી.ગીરસોમનાથ
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા સાહેબ તથા ગીરસોમનાથ પોલીસ
અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ
વેરાવળ વિભાગ-વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્ક્સ પો.ઇન્સ. શ્રી વી.એમ. ચૌધરી સાહેબ
તાલાળા નાઓના માર્ગદર્શન નીચે નવાબંદર મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. શ્રી એમ. કે. મકવાણા
તથા પોલીસ સ્ટાફ દ્વારા “ પોલીસ પ્રજાનો મિત્ર “ સુત્ર સાર્થક કરવા પ્રયત્ન કરવામા આવે છે.

પોલીસ પ્રજાનો મિત્ર ” સુત્ર સાર્થક કરતી નવાબંદર મરીન પોલીસ


વડીલ હોવાનો વૈભવ “
આજરોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ૦૨ દિવસ પહેલા રેલ્વેના નિવૃત્ત કર્મચારી
સેવકરામ ગુજ્જર મધ્ય પ્રદેશ ના હોસંગાબાદ થી ભૂલવાની બિમારી સબબ રસ્તો ભૂલી નવાબંદર સુધી
આવી ગયેલ જેઓને ૦૨ દિવસ સારસંભાળ રાખી પરિવાર નો સંપર્ક કરી. આજરોજ એમના પરિવાર ના
સભ્યો આવતા તેનુ પરીવાર સાથે સુખદ મિલન નવાબંદર મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરાવી પરોપકાર
નું કામ કરી ગીરસોમનાથ પોલીસ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

ઘરમાં વડીલ ની હાજરી ના હોય તો પરિવાર ની છત્રછાયા વિહોણું બની ખાલી
ચાર દીવાલ નું મકાન બની રહે છે આવા જ પરીવારથી વિખૂટા પડેલ વડિલને પરીવારનો ભેટો કરાવી
નવાબંદર મરીન પોલીસ દ્રારા ” પોલીસ પ્રજાનો મિત્ર ” હોવાનું ગીરસોમનાથ જીલ્લા પોલીસનું સુત્ર
સાર્થક કરેલ છે.

પિતા વગરની જીંદગી એટલે ભગવાન વગરનું મંદિર”

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: