Views: 1786
0
0
Read Time:39 Second
શુભ સવાર
રાઠોડ પરિવાર તરફ આપ સોને દિવાળી ની શુભકામનાઓ
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાનું પાવનપર્વ એટલે દિવાળી…દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ શુભેચ્છા…..હેપી દિવાલી…જય સોમનાથ દાદા

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન