ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીર ગઢડાના ઊંદરી ગામમાં સ્મશાનમાં સગડી ની જરૂરીયાત હોય તે બાબતે ઊંદરી ગામના સરપંચ શ્રી મેણશીભાઈ દેવશીભાઈ,સાથે ગામના આગેવાન તેમજ ગ્રામ પંચાયતના સભ્યોએ ઉના ના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડને રજુવાત કરતા તુરંત પોતાના સ્વ ખર્ચે નવી સગડી બનાવી ને ઊંદરી ગામના સ્મશાનમાં અર્પણ કરતા ઊંદરી ગામના લોકો એ કાળુભાઇ રાઠોડ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.સાથે કાળુભાઇ રાઠોડ એ પણ ગ્રામજનો ને કીધું ગામના વિકાસમાં જે પણ મારી જરૂરિયાત લાગે મારો સંપર્ક કરજો.જેથી ગામના લોકોએ પૂર્વ ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી