ધોકડવા ગામે આવેલ માધ્યમિક શાળા માં તમાંમ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં સરપંચ પ્રતીનિધિ એભલભાઈ બાંભણિયા દ્વારા ખોટા આક્ષેપ કરી પ્રફુલ્લભાઈ પાનસુરીયા ને અરજી કરી હતી ત્યારે માધ્યમિક શાળા ના પ્રીન્શીપાલ દ્વારા એક નીવેદન સોસ્યલ મિડિયા પર વાઈરલ થયુ
વારંવાર સરપંચ પ્રતીનિધિ એભલભાઈ બાંભણિયા દ્વારા ખોટા આક્ષેપ વાળી અરજીઓ કરતા વિવાદ સર્જાયો
માધ્યમિક શાળા ટ્રસ્ટ સંચાલિત હોય ત્યારે ટ્રસ્ટી મંડળ સાથે પત્રકાર સાથે વાતચીત કરતા ટ્રસ્ટ દ્વારા એભલભાઈ બાંભણિયા હંમેશા ટ્રસ્ટીઓ ને બદનામ કરવાના ઈરાદાથી અવર નવાર ખોટી અરજીઓ કરી પત્રકારો ને સ્કૂલ ના જુના વિડિયો ફોટા આપી પત્રકાર ને પણ ગેર માર્ગે દોરી રહ્યા છે
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન