
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભાજપ ના ઉમેદવાર કે સી રાઠોડ 43526 હજાર મતો થી ઐતિહાસિક વિજય બાદ સરઘસ કાઢવામાં આવ્યુ ધોકડવા ગામે બલાડ માતાજી ના મંદિરે દર્શન કરી ધોકડવા ગામ ના ભુતડા દાદા ના દર્શન કરી રેલી ની સરુવાત કરાઈ ધોકડવા ગામે ભાજપ ના ઉમેદવાર કે સી રાઠોડ દ્વારા મહા વિજય રેલ નુ આયોજન કરવામાં આવ્યું તેમાં ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો જોડાયા વાત કરવામા આવે તો ધોકડવા ગામે 3200 ના મતદારો હોય તેમા ભાજપ ના ઉમેદવાર કે સી રાઠોડ ને 900 મત ની લીડ મળતા કાર્યકરો મા ભારે ઉત્સાહ જોવા મળ્યો આ મહા રેલી માં અસંખ્ય કાર્યકરો તેમજ આજુબાજુ ના ગામ ના આગેવાનો તથા ભાજપ કાર્યકર્તા જોડાયા ડાયાભાઇજાલૌધરા.દુલાભાઈ ગુજ્જર.વિસાલભાઈ વોરા હરેશભાઈ બલદાણીયા. ભીખાભાઈ કિડેચા ભીખાભાઈ બલદાણીયા તેમજ ગોબરભાઈ સાવડા એલ બી કાતરીયા જોડાયા વાત કરવામાં આવે તો કાળુભાઇ રાઠોડ દ્વારા ધોકડવા ગામ ના વેપારી મિત્રો નુ પણ સાલુ રેલીમાં અભિવાદન કરવામાં આવ્યું જંગી બહુમતીથી જીતાડવા બદલ આભાર વ્યક્ત કર્યો રીપોર્ટીંગ મનુ કવાડ ગીર ગઢડા
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન