કોઈ અજાણ્યા નરાધમોએ ગાય માતા ને રાત્રીના અંધારાનો લાભ લઈને કોઈ અજાણ્યા વાહન લઇને આવેલા ચોર ટોળકી એ ગાય ઉપર વાહન સડાવી ને ગાય ને ગંભીર ઈજા પહોંચાડી
ગાય માલીક ગોવિંદભાઈ લાડુમોર ના જણાવ્યા અનુસાર પોતાની માલીકી ની ગાય રોજ દિવસ આથમ્યા બાદ ધિરુભાઈ બલદાણીયા ના અવેડા પર પાણી પીવા જાય છે ત્યારે બે દિવસ પહેલા અમારી ગાય ધરે ન આવતા અમે છોધ ખોળ કરતા ઈજા ગ્રસ્ત હાલતમાં મળી આવેલ ત્યારે અમે આજુબાજુના વિસ્તારમાં પુછપરછ કરી ત્યા જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા શખ્સો ટૈકટર લય ને ગાય પાસળ જોવા મળ્યા હતા પરંતુ કોઈ નક્કર પુરાવા ન મળતાં કોઈ કાર્યવાહી ન કરાઇ પણ દુઃખ એ વાતનું છે કે આપણે ગાય ને આપણે માતા કહિએ છીએ તો ગાયો માથે આવો અત્યાચાર કેમ
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન