October 1, 2022

દેલવાડામાં આતંકવાદ વિરોધમાં વી.હી.પ દ્વારા ગરબી ચોકમાં પૂતળા દહન

દેલવાડામાં આતંકવાદ વિરોધમાં વી.હી.પ દ્વારા ગરબી ચોકમાં પૂતળા દહન
Views: 183
0 0

Share with:


Read Time:1 Minute, 10 Second


વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ઉના પ્રખન્ડ દ્વારા કાશ્મીર ઘાટી માં જે નિર્દોષ હિન્દૂ શિક્ષકો ની સરા જાહેર હત્યા કરવા માં આવી તેના વિરોધ માં વી.હી.પ દ્વારા આંતકવાદી ઓનું પૂતળા દહન અને

દેલવાડામાં આતંકવાદ વિરોધમાં વી.હી.પ દ્વારા ગરબી ચોકમાં પૂતળા દહન

પાકિસ્તાન મુરદા બાદ ના નારા સાથે દેલવાડા ગામ માં જળદેવી ગરબી મંડળ ના મેદાન માં જાહેર કાર્યક્રમ કરવા આવ્યો, ઉના તાલુકા પ્રમુખ નિપુલભાઈ શાહ, સોમનાથ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ રામજીભાઈ

પરમાર,જયદીપ બાંભણીયા,કુમારભાઈ,પાર્થભાઈ, કપિલ જાની તેમજ બધાજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હત્યાના વિરોધ માં પાકિસ્તાન મુરદબાદ અને ભારત નું અભિન્ન અંગ આવા કાશ્મીરીઓને આખા

ભારત દેશ તમારી સાથેજ છે….એવો એક મેસેજ આપ્યો હતો…..સાથે જય શ્રી રામના સૂત્રો ચાર કર્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: