September 30, 2022

દીવ થી અમદાવાદ જતી ખાનગી બસમાં દારૂ ઝડપાયો

દીવ થી અમદાવાદ જતી ખાનગી બસમાં દારૂ ઝડપાયો
Views: 1172
0 0

Share with:


Read Time:2 Minute, 52 Second

રાજુલા ટાઉન બસ સ્ટેશન પાસેથી” જલારામ ટ્રાવેલ્સ’ માં ભારતીય બનાવટના વિદેશી દારૂની.

દીવ થી અમદાવાદ જતી ખાનગી બસમાં દારૂ ઝડપાયો


બોટલ નંગ-૦૮ તથા બિયર ટીન નંગ-૪૦ તથા ટ્રાવેલ્સ મળી કુલ કિ.રૂ.૫,૦૩,૮૭૦/-ના મુદામાલ
સાથે બસના ડ્રાઇવર તથા કંડકટરની ધરપકડ કરતી રાજુલા સર્વેલન્સ ટીમ
હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી
સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો
કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ


જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા
પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ
મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા રોહીતભાઇ કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇ તથા
ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલનાઓએ પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા ટાઉન એસ.ટી બસ સ્ટેશન પાસેથીજલારા ટ્રાવેલ્સ’ નામની
બસમાંથી બસના ચાલક તથા કંડકટરને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંન્ડની બોટલો તથા બિયર
ટીન સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
→ પકડાયેલ આરોપીઓની વિગત
(૧) જીતેન્દ્રભાઇ પ્રકાશભાઇ કોષ્ટી (મરાઠી) ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમદાવાદ વસ્ત્રાદેવનંદન સોસા. સુપ્રિમ
ફલેટ,રામોલ ટોલટેક્ષ પહેલા,રીંગ રોડ ટચ,બાપા સીતારામ ચોક જિ.અમદાવાદ
(૨) દિનેશકુમાર શંકરભાઇ બામણીયા (મારવાડી) ઉ.વ.૩૪ ધંધો.કંડકટર રહે.મોટાગામ જિ.બાંસવાડા (રાજસ્થાન)

  • પકડાયેલ મુદામાલ
    (૧) ભારતીય બનાવટના ROYAL STAG CLASSIC WHISKY ની ૭૫૦ મી.લી ની બોટલ નંગ-૩ કિ.રૂ.૯૦૦/-
    (૨) IMPERIAL BLUE ૩૭૫ મી.લી.ની બોટલો નંગય કિ.રૂ.૬૭૫/-
    (3) KING FISHER STRONG PREMIUM BEER ૫૦૦ મી.લી.ના ટીન નંગ-૪૦ કિ.રૂ.૨,૮૦૦/-
    (૪) “શ્રી જલારામ ટ્રાવેલ્સ ” બસ નં.GJ-01-DZ-9717 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: