Sorath Ni Dharohar

News Channel of India

દીવના દરિયા કિનારે દીપકો દેખાયો

દીવના દરિયા કિનારે દીપકો દેખાયો

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નાગવા બીચ દરિયા કિનારે આરામ કરતો એક દીપડો મુસાફર ના કેમેરામાં કેદ થયો હાલ થોડા સમય પેહલાજ એક દીપડો પાંજરે પુરાયો હતો ત્યાં બીજો દીપડો કેમેરામાં કેદ થતા પ્રવાસીઓ માં ભય જોવા મળે તો નવાઈ નહિ


દીવના દરિયા કિનારે દીપકો દેખાયો