Sorath Ni Dharohar

News Channel of India

દિવાળી માનવતા ની સેવા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ગીતા ફાઉન્ડેશન તેમજ ઉના સેવા ભાવી ગ્રુપ દ્વારા એક દિવાળી માનવતાની ધોકડવા ગામ મા આયોજન કરવામાં આવ્યું

ગત દિવસ ના રોજ ધોકડવા ખાતે જરૂરિયાત મંદ લોકો ને કપડાં તથા નવા ચપ્પલ ગીતા ફાઉન્ડેશન ધોકડવા તથા ઉના સેવા ભાવિ ગ્રુપ ના સહયોગ થી એક દિવાળી માનવતા ની સેવા યજ્ઞ કરવા માં આવ્યો

મનુ કવાડ ગીર ગઢડા


દિવાળી માનવતા ની સેવા