આ કાર્યક્રમ માં ઉનાના ધારાસભ્ય શ્રી કાળું ભાઈ રાઠોડ તાલુકા પંચાયત ગીર ગઢડા ના પ્રમુખ શ્રીમતિ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ ગામના સરપંચ અરજણ ભાઈ ડાભી ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન શ્રી ડાયાભાઇ જાલોન્દ્રા જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા ના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ જિલ્લા પંચાયત ના સદસ્ય દકુભાઈ દોમડીયા મામલતદાર શ્રી રથવી સાહેબ ટી ડી ઓ શ્રી પટેલ સાહેબ જિલ્લા ખેતવાડી અધિકારી શ્રી લાલવાણી સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વાઢેર સાહેબ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ભીખાભાઈ કીડેચા એ. ટી. ડી. ઓ ધીરૂ ભાઈ રામ, વિસ્તરણ અધિકારી ભાવેશ ચૌહાણ, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ દિનેશભાઈ જેઠવા તેમજ ગામના 300 થી વધારે લોકો ની હાજરીમા આ કાર્યક્રમ યોજાયો.
ગામની વિવિધ બજારો માં જન સમૂહ થી ૧ કલાક નું શ્રમદાન આપી સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી