October 1, 2022

ટિમ ગબ્બર દ્વારા વાવાઝોડાની અસર માં આવેલ ગામોના ખેડૂતો નું સંપૂર્ણ દેવું,મંડળી,પાક ધિરાણ માફ કરવા અને પાક વીમો તેમજ ટેકા ના ભાવો આપવા રજુવાત.

ટિમ ગબ્બર દ્વારા વાવાઝોડાની અસર માં આવેલ ગામોના ખેડૂતો નું સંપૂર્ણ દેવું,મંડળી,પાક ધિરાણ માફ કરવા અને પાક વીમો તેમજ ટેકા ના ભાવો આપવા રજુવાત.
Views: 185
0 0

Share with:


Read Time:2 Minute, 25 Second
ટિમ ગબ્બર દ્વારા વાવાઝોડાની અસર માં આવેલ ગામોના ખેડૂતો નું સંપૂર્ણ દેવું,મંડળી,પાક ધિરાણ માફ કરવા અને પાક વીમો તેમજ ટેકા ના ભાવો આપવા રજુવાત.

જય ભારત સાથ જણાવવાનુ કે અમો ટીમ ગબ્બર ગુજરાતના કે એચ ગજેરા અને નયન ભાઈ જોષી એડવોકેટ તમામ સભ્યો વતી ખેડૂત પુત્ર તરીકે ટીમ ગબ્બર ની રજુવાત છે કે, ગુજરાત માં વાવાઝોડાના કારણે ખેતીના પાકને નુકશાન થતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવા પામ્યો છે, આવી પરિસ્થિતિમાં અમો ટીમ ગબ્બર ગુજરાત દ્વારા રાજ્ય સરકાર ને રજૂઆત કરીએ છીએ કે,પાક ધિરાણનુ સંપૂર્ણ દેવુ તથા લોન માફ કરવામાં આવે.ચાલુ વર્ષે વાવાઝોડાના કારણે સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લીધેલ પાક ધીરાણનું સંપૂર્ણ દેવુ,લોન માફ કરવી જોઇએ.નવું પાક ધિરાણ તાત્કાલિક ધોરણે ફાળવી આપવુ. ખેડૂતોની લોન ઉપર જે કુદરતી આફતના કારણે એકાદ હપ્તો કે પાક ધિરાણ મોડુ ભરવામાં આવે છે એની ઉપર સીબીલ દ્વારા ચકાસણી કરવામાં આવે છે તે ચકાસણી બંધ કરવી. એગ્રીકલ્ચર લોન પર સીબીલની ચકાસણી થવી જોઈએ નહીં.અને દંડ /પેનલ્ટી વસૂલ કરવામાં ન આવે, ખેડૂતોના પાકને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ.દરેક વેપારી ટેકાના ભાવથી ઉપર ખરીદી કરે અને નીચા ભાવે પાકની ખરીદી કરે તેના ઉપર સરકાર દ્વારા યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.ગુજરાતના જે જીલ્લામાં વાવાઝોડાની અસર થયેલ છે તે જિલ્લાના ખેડૂતોને બિયારણ રાહત દરે મળવું જોઈએ .અને તાત્કાલિક અસરથી પાક વીમો ખેડૂત ને ચૂકવવામાં આવે તેવી વ્યવસ્થા કરવી
અને આ ટીમ ગબ્બર ની રજુવાત અન્વયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અમારી રજુવાત યોગ્ય વિભાગ ને પહોંચાડી અને રજુવાત અન્વયે કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બર ના સરનામે મોકલી આપવા માટે અરજ સહ વિનંતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: