October 1, 2022

જીલ્લા ભાજપા પરિવાર દ્વારા અ.સુ.જ.જાતિના લોકો સાથે સંમભાવ ભોજન સંભારમ યોજાયો

જીલ્લા ભાજપા પરિવાર દ્વારા અ.સુ.જ.જાતિના લોકો સાથે સંમભાવ ભોજન સંભારમ યોજાયો
Views: 146
0 0

Share with:


Read Time:54 Second

આજ રોજ ગિરસોમનાથ જિલ્લા ભાજપ મંત્રીશ્રી રાજુભાઈ ડાભી ના નિવાસસ્થાને અનુસૂચિત જાતિ ના પરિવાર ના ઘરે સવારે રૂબરૂ જઇ ભોજન નું નિમંત્રણ પાઠવ્યું

અને સાંજે ના મારા નિવાસ સ્થાન પર સાથે ભોજન લીધું.

સાથે ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ વોરા, ઉના નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ જોશી, ઉના શહેર ભાજપ મહામંત્રી શ્રી સુનિલભાઈ મુલચંદાની, ઉના શહેરભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ડાભી, શ્રી કલ્પેશભાઈ ડાભી, શ્રી નિલેશભાઈ ડાભી એ સાથે ભોજન લીધું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: