October 1, 2022

ગુજરાત પ્રણામ દીવના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ

ગુજરાત પ્રણામ દીવના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ
Views: 374
0 0

Share with:


Read Time:45 Second

ગુજરાત પ્રણામ દીવ દૈનિક અખબાર ના મહિલા તંત્રી ભાવના ધવલ શાહ અને ધવલ શાહ ના પુત્ર આયુષનો આજે જન્મદિવસ છે. આયુષ આજે પોતાના જીવનના ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫માં વર્ષમાં પ્રવેશ કરશે. ધો.૯ માં અભ્યાસ કરતા આયુષને ફૂટબોલ રમવાનો ખૂબ જ શોખ છે તેમજ વાંચન પ્રત્યે તેનો અતૂટ લગાવ છે. આયુષને પોલીસ વિભાગમાં જોડાવાની ખૂબ જ ઈચ્છા છે અને આઈપીએસ બનવું છે. આયુષને તેના જન્મદિવસે તેના માતા-પિતા તેમજ મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: