October 1, 2022

ગુજરાત પ્રણામના મહિલા તંત્રી બન્યા મહિલા સુરક્ષા સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ

ગુજરાત પ્રણામના મહિલા તંત્રી બન્યા મહિલા સુરક્ષા સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ
Views: 208
0 0

Share with:


Read Time:1 Minute, 58 Second

દીવ ના પ્રથમ મહિલા એડિટર ભાવનાબેન શાહની ક્રાંતિકારી પત્રકાર સંઘ તેમજ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

દીવ ના પ્રથમ મહિલા એડિટર તરીકે ફરજ બજાવતા જાગૃત નીડર ભાવનાબેન શાહે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના નીડરતાપૂર્વક પત્રકારિત્વ કર્યું છે. નાનામાં નાના માણસની સમસ્યા હોય કે પછી ગામનો કોઈ પ્રશ્ન હોય ભાવનાબેને નીડરતાપૂર્વક આવા સમસ્યા અને પ્રશ્નોને સરકાર સુધી તટસ્થતાપૂર્વક પહોંચાડ્યા છે અને તેના નિવારણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. પત્રકારત્વની સાથે સામાજિક કાર્યકર્તા તરીકે પણ ઉમદા કરું કરી રહ્યા છે.
તેમની કામગીરી તેમજ ફરજ અને નિષ્ઠા ની નોંધ લઇ મહિલા સુરક્ષા સહાયતા સંગઠનમાં દીવ ઉપરાંત વર્કિંગ પ્રેસિડેન્ટ ગુજરાત તરીકે તેમજ કાંતિકારી પત્રકાર કલ્યાણ સંઘના પ્રદેશ મહિલા અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે હાલ કોરોના કાળમાં પણ કોરોના વોરિયર્સ તરીકે નોંધપાત્ર કામગીરી કરી મુઠ્ઠી ઊંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહિલા હોવા છતાં પણ પુરુષ સમોવડી બની તલવારની ધાર પર પત્રકારત્વ કરી રહ્યા છે. તેમના મોબાઈલ નંબર 9712714663 ઉપર શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે.

ગુજરાત પ્રણામના મહિલા તંત્રી બન્યા મહિલા સુરક્ષા સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ

ગુજરાત પ્રણામના મહિલા તંત્રી બન્યા મહિલા સુરક્ષા સંગઠનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: