February 23, 2024

ગીર સોમનાથ માં આજ ૪૪ લોકો કોરોના ને માટે આપી સાજા થયા

ગીર સોમનાથ માં આજ ૪૪ લોકો કોરોના ને માટે આપી સાજા થયા
Views: 684
0 0
Spread the love

Share with:


Read Time:42 Second

ગીર સોમનાથ જિલ્લા માં આજ ૧૨૧ કેસ પોઝીટીવ નોંધાયા છે.જેમાં ૨૪,વેરાવળ સુત્રાપાડા ૧૨,કોડીનાર ૧૪,ઉના ૨૫,અને ગીર ગઢડા ૧૩,અને તાલાલા ૧૩ કેસ નોંધાયા.જયારે ૪૪ દર્દીઓ કોરોના ને પરાસ્ત આપી ઘરે પરત આવ્યા હતા.જેમાં વેરાવળ ના ૧૭,કોડીનાર ના ૧, ઉનાના ૧૮,ગીર ગઢડાના ૪, એમ ૪૪, કેસમાં કોરોના ને પરાસ્ત આપી દર્દી રીકેવર થયા આજ જિલ્લા માં એક પણ કેસ કોરોના દર્દીનું સરકારી ચોપડે મૃત્યુ નોંધાયું નથી….

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author