
ગીર સોમનાથ જિલ્લા ના પાટણ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરી અને હજુ પણ માનવતા ક્યાંય છૂપાયેલી છે એમ કહી સકાય કેસરબેન ખીમજીભાઈ વણિક જાતે. ખારવા . ઉંમર 70 રે. ખારવાવાડ વેરાવળ
પાટણ પોલીસ દ્વારા એક લેડીસ ને પાણી ડૂબતા બચાવી અને પોતાના જીવ જોખમ માં મૂકી અને એક માનવ જીવન બચાવી અને ઉમદા કામગીરી કરી બતાવેલ
ખૂબ ખૂબ અભિનંદન પાટણ પોલીસ ને માહિતી મળતા ત્યાં પાટણ પોલીસ ત્રિવેણી ઘાટ પાસે હિરણ નદીમાંથી પાટણ પોલીસ નદીમાં પડી પોતાના જીવને જોખમ માં મૂકીને મહિલા નો બચાવ કરેલ
સોમનાથ દાદા તમને આવીને આવીને કામગીરી કરતા રહો અને શક્તિ આવે એવી પ્રાર્થના
કોન્સ્ટેબલ દેવજીભાઈ પુનાભાઈકોસ્ટેબલ મહેન્દ્રભાઈ બાબુભાઈકોન્સ્ટેબલ સુનિલ ભાઈ કેશવભાઈSrdવિજયભાઈ નકાભાઈ જેડવાSrdકમલેશભાઈ ભુપતભાઇ રાઠોડSrd યોગેશઉકાભાઈ વાળા જેવો ઝંબાઝ જવાનોએ આ ફરજ બજાવી હતી
Average Rating
More Stories
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ ઉના નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરાઇ
ગીરગઢડાના જરગલી ગામમાં દિનદહાડે મહીલા દેશી દારૂનું વેચાણ…..પોલીસ અજાણ કે શું ?…
ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં રામ રાજ્ય પ્રજા સુખી, બુટલેગરો બેફામ