October 1, 2022

ગીર સોમનાથ જીલ્લા તલાટી કમ મંત્રીઓએ આજથી લડતના મંડાણ શરૂ કર્યા, જિલ્લા કલેકટરને આપ્યું પાંચ પડતર પ્રશ્નોનું આવેદનપત્ર

ગીર સોમનાથ જીલ્લા તલાટી કમ મંત્રીઓએ આજથી લડતના મંડાણ શરૂ કર્યા, જિલ્લા કલેકટરને આપ્યું પાંચ પડતર પ્રશ્નોનું આવેદનપત્ર
Views: 161
0 0

Share with:


Read Time:1 Minute, 42 Second
ગીર સોમનાથ જીલ્લા તલાટી કમ મંત્રીઓએ આજથી લડતના મંડાણ શરૂ કર્યા, જિલ્લા કલેકટરને આપ્યું પાંચ પડતર પ્રશ્નોનું આવેદનપત્ર

ગીર સોમનાથ જીલ્લા તલાટી કમ મંત્રી ઓને પડતર માગણીઓને રાજ્ય સરકારે કોઈ નિરાકરણ ન લાવતા હવે આજથી તલાટી કમ મંત્રી ઓએ આંદોલનના મંડાણ કર્યા છે કારોબારી સભા નક્કી થયા મુજબ આજે ગીર સોમનાથ જીલ્લા તલાટી મંત્રી એસોસિએશન હોદ્દેદારો અને ગીર સોમનાથ જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ વિજયભાઈ ડોડીયા અને તલાટી કમ મંત્રી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા ત્યાં પોતાની ૫ પડતર માંગણીઓ સામેલ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યો હતું બાદમાં જીલ્લા પંચાયત ૫ દેવા તૂ બેનર પ્રસિદ્ધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા ગીર સોમનાથ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની કારોબારી સભા થઈ હતી જિલ્લા મંત્રી મંડળના પ્રમુખ વિજયભાઈ બી ડોડીયા ના અધ્યક્ષ સ્થાને કારોબારી સભા નક્કી થયા મુજબ તલાટી મંડળ ની કુલ આમાં ઘણી પ્રત્યે રાજ્ય સરકારે નિસરતા દાખવતા હવે આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી તલાટી મંત્રી મંડળની આ માંગણીએ પ્રત્યે સરકારે અતિદુર્લક્ષ સેવતી ભવાની રાજ્ય મંડળ દ્વારા નક્કી કર્યા મુજબ તમામ મથકો જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: