Sorath Ni Dharohar

News Channel of India

ગીર સોમનાથ જીલ્લામાં ભાજપા દ્વારા ઉમેદવારી સેન્સ પ્રક્રિયા શરૂ..સમર્થકો સહિત દાવેદારોનો જમાવડો

સેન્સ પ્રક્રિયામાં કે સી રાઠોડ ની પસંદગી કરવામાં આવે તેવી સંભાવના દેખાય રહી છે ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકોને લઈને આજે સેન્સ પ્રક્રિયા શરૂ ઉના બેઠકની સેન્સ પ્રક્રિયા શરૂ થતા સંભવિત ઉમેદવારમાં કે સી રાઠોડ ને ટિકિટ મળે તેવી સંભાવના..

ગીર સોમનાથ જીલ્લામાં ભાજપા દ્વારા ઉમેદવારી સેન્સ પ્રક્રિયા શરૂ..સમર્થકો સહિત દાવેદારોનો જમાવડો

પ્રદેશ ભાજપની સૂચના મુજબ ત્રણ નિરક્ષકોની કરાય છે નિમણૂક 1,વિનોદભાઈ મોરડીયા (મંત્રી શ્રી રાજ્ય સરકાર) 2, હસમુખભાઈ હિંડોચા (પૂર્વ જિલ્લા અધ્યક્ષ જામનગર મહાનગર) 3,શ્રી વર્ષાબેન દોશી (પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી) ભાજપ હાઇ કમાન્ડની સુચના મુજબના નિરીક્ષકો.