Views: 877
0
0

Read Time:56 Second

ગીર સોમનાથ જીલ્લા યુવા મોરચા નું વર્ક શોપ મિટિંગ આયોજન વેરાવળ સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં,પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકસિહ ડોડીયા, જિલ્લા પ્રમુખશ્રી હિતેષ ઓઝા,પ્રભારી શ્રી સુખદેવભાઈ, મહામંત્રીશ્રીઓ,પ્રદેશ કારોબારી સદસ્યશ્રીઓ, જિલ્લા હોદેદારો ,મંડળ ના પ્રમુખશ્રીઓ/મહામંત્રીશ્રીઓ ,સોશિયલ મીડિયા ના મિત્રો તેમજ સૌ કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ મોરબી પુલ દુર્ધટનામાં જે લોકો દેવલોક પામ્યા તેને કેન્ડલ સાથે શ્રદ્ધાંજલિ આપવા આવી હતી

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી