Views: 60
0
0
જેમાં આજરોજ જિલ્લા માંથી ડિસ્ચાર્જ કર્યા ની યાદી જેમાં વેરાવળ ૪/ સુત્રાપાડા ૧/ કોડીનાર ૨/ ઉના૪/ ગીર ગઢડા ૧/ તાલાળા ૩/ એમ અન્ય રાજ્યના એક પણ નોંધ્યા નથી એમ આજ કોરોના ને માત આપી સ્વકુશળ ૧૫/ લોકો ઘરે આવ્યા…
Read Time:52 Second
આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના ૨૨૨,કેસ પોઝીટીવ નોંધાયા.વાત કરવામાં આવેતો વેરાવળ માં ૭૯/ સુત્રાપાડા માં ૧૬/ કોડીનારમાં ૨૮/ જેમાં ઉના ની વાત કરવામાં આવે તો ઉનામાં આજ ૪૬,કેસ કોરોના ના નોંધ્યા,એમ ગીર ગઢડામાં ૨૧/ તાલાળા માં ૩૨,ને અન્ય રાજ્યના આજ એક પણ કેસ નોંધાયો નથી.

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ