October 1, 2022

ગીર-સોમનાથ જિલ્લામાં ૭૮૬૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા

ગીર-સોમનાથ જિલ્લામાં ૭૮૬૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા
Views: 199
0 0

Share with:


Read Time:1 Minute, 32 Second
ગીર-સોમનાથ જિલ્લામાં ૭૮૬૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા


        ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે આરોગ્ય વિભાગ દ્વારા ધનિષ્ઠ કામગીરી થઇ રહી છે. કોરોના વિરોધી રસીકરણ, કોરોના ટેસ્ટીંગ, સર્વેલન્સ કામગીરી, આરોગ્ય રથ દ્વારા અંતરયાળ ગામોમાં આરોગ્યની તણાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં ૭૮૬૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
        વેરાવળ અર્બનમાં ૨૭૫૮, વેરાવળ તાલુકામા, સુત્રાપાડા તાલુકામાં ૭૫૬, કોડીનાર તાલુકામાં ૭૯૨, ગીરગઢડા તાલુકામાં ૩૯૮, ઉના અર્બનમાં ૬૧૨, ઉના તાલુકામાં ૫૯૬ અને તાલાળા તાલુકામાં ૮૬૫ કુલ ૭૮૬૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. જ્યારે એકટીવ કેસ વેરાવળ અર્બનમાં ૧૩૪, વેરાવળ તાલુકામાં ૬૦, ઉના અર્બનમાં ૮, ઉના તાલુકામાં ૭, કોડીનાર તાલુકામાં ૩૦, ગીરગઢડા તાલુકામાં ૨, સુત્રાપાડા તાલુકામાં ૬૩ અને તાલાળા તાલુકામાં ૪૦ કુલ ૩૪૯ પોઝીટીવ કેસ એકટીવ છે. જિલ્લાના રીકવરી રેટ ૯૩ ટકા છે. તેમ જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: