October 1, 2022

ગીર-સોમનાથ જિલ્લામાં મકાન સામગ્રીની કાળાબજારી થશે તો કડક પગલા લેવાશે

ગીર-સોમનાથ જિલ્લામાં મકાન સામગ્રીની કાળાબજારી થશે તો કડક પગલા લેવાશે
Views: 204
0 0

Share with:


Read Time:1 Minute, 27 Second
ગીર-સોમનાથ જિલ્લામાં મકાન સામગ્રીની કાળાબજારી થશે તો કડક પગલા લેવાશે

———————-

રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ જિલ્લાતંત્રએ કાળાબજારી સામે પગલા લેવા વ્યવસ્થાઓ સુનિશ્ચીત કરી

        ગીર-સોમનાથ તા. -૨૪, ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસરને લીધે હાલ અસરગ્રસ્ત લોકો મકાનના છાપરા નળીયા સહિતનો સામાન ખરીદી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા મકાન સામગ્રીના જો વધારે ભાવ લેવામાં આવશે તો કડક પગલા લેવામાં આવશે.

        ગીર-સોમનાથ જિલ્લામાં મકાન સામગ્રીનો પુરતો જથ્થો મળી રહે તે માટે જરૂર પડ્યે મુળ સપ્લાયરો સાથે સંકલન કરીને નિયત ભાવે આવી વસ્તુઓ મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા આ બાબતના આયોજન અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જિલ્લામાં કોઇ વ્યક્તિઓ હાલની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને કાળાબજારી કરશે તો રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરાયેલ જોગવાઇ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: