
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીરસોમનાથ દ્વારા ચાલુ સીરીઝનાં દ્વિ-ચક્રિય વાહનો GJ32M,N,P,Q,R,AB,AC તથા ચાલુ સીરીઝનાં ફોરવ્હિલ વાહન GJ32K,AAના બાકી રહેલ ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટેની હરાજી તા.૦૭-૦૩-૨૦૨૩ ના રોજ ખોલવામા આવશે.
ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.હરાજીની સમયસારણી તા.૦૨-૦૩-૨૦૨૩ ૪:૦૦P.M થી તા.૦૪-૦૩-૨૦૨૩ ૩:૫૯ P.M.સુધી હરાજી. માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે.તેમજ તા.૦૪-૦૩-૨૦૨૩ ૪:૦૦P.M થીતા.૦૬-૦૩-૨૦૨૩ ૪:૦૦P.M નારોજ હરાજીનું બિડિંગ ઓપન થશે. અને તા.૦૭-૦૩-૨૦૨૩ના રોજ ખોલવામા આવશે.
ખાસ નોંધનીય છે કે જે વાહન માલીક દ્રારા સીએનએ ફોર્મ ભરેલ હશે.તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમા ભાગ લઇ શકશે.તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.અને ઓકશન બિડીગમા ભાગ લેનાર અરજદારે સીરીઝ ખુલ્યાની તારીખ થી દિવસ-૩(ત્રણ) મા બિડીંગ મુજબના નાણા ઓનલાઈન ભરવાના રહેશે તેમજ તે અંગેની જાણ કચેરીને કરવાની રહેશે. અન્યથા જે તે નબર મળવાપાત્ર રહેશે નહિ તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા એક યાદીમા જણાવાયુ છે
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી