February 23, 2024

ગીર સોમનાથ કલેકટર શ્રીએચ.કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને વિવિધ કમિટીઓની બેઠક યોજાઈ

ગીર સોમનાથ કલેકટર શ્રીએચ.કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને વિવિધ કમિટીઓની બેઠક યોજાઈ
Views: 2195
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 3 Second

ગીર સોમનાથ કલેક્ટર શ્રી એચ. કે વઢવાણિયાને અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ઇણાજ ખાતે ડીસ્ટ્રીક્ટ મેટરનલ ડેથ રીવ્યુ કમીટી,ડીસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન કમીટી,(JASS) જીલ્લા આરોગ્ય સંકલન સમીતી,ડીસ્ટ્રીકટ ક્વોલીટી એસ્યોરન્સ કમિટી,IDCF સ્ટિયરીંગ કમિટી ,ડિસ્ટ્રીક સ્કુલ ટાસ્ક ફોર્સ કમીટી,ટેકો+ ટ્રેકીંગ કમીટી,ગવર્નીંગ બોડી,જીલ્લા સંચારી રોગ સંકલન સમીતી,ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમીટી સહિતની કમિટીઓની બેઠક યોજાઇ હતી.

ગીર સોમનાથ કલેકટર શ્રીએચ.કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને વિવિધ કમિટીઓની બેઠક યોજાઈ

     જેમા કલેકટર શ્રીએ  પ્રીમોન્સૂન કામગીરી  અંતર્ગત ક્લોરીનેશન સાફ-સફાઈ સહિત મુદે  સુચના આપવામાં આવી હતી તેમજ જિલ્લામાં મધર મેટરનીટી ડેથ રેશિયો ઘટે તે માટે  અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા. તદઉપરાંત કલેકટર શ્રીએ બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રિવ્યુ કરવામાં આવ્યો હતો તેમજ જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે અધિકારશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા. અને વિવિધ કમિટીઓ નો રીવ્યુ કરવામાં આવ્યો હતા આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.અરુણ રોય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બરુઆ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author