September 30, 2022

ગીર-સોમનાથમાં ૧૧માં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષા યોગાસન સ્પર્ધા તા. ૨૨ થી ૨૯ મે સુધી યોજાશે

ગીર-સોમનાથમાં ૧૧માં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષા યોગાસન સ્પર્ધા તા. ૨૨ થી ૨૯ મે સુધી યોજાશે
Views: 2311
0 0

Share with:


Read Time:1 Minute, 49 Second
ગીર-સોમનાથમાં ૧૧માં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષા યોગાસન સ્પર્ધા તા. ૨૨ થી ૨૯ મે સુધી યોજાશે


ગીર-સોમનાથ તા. -૨૦, રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ૧૧માં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષા યોગાસન સ્પર્ધા તા. ૨૨-૦૫-૨૦૨૨ થી તા. ૨૯-૦૫-૨૦૨૨ સુધી સવારે ૦૭.૩૦ કલાકથી યોજાશે. જેમાં જિલ્લાકક્ષાએથી અંડર-૧૪ અને અંડર-૧૭, અબવ-૪૦ અને અબવ-૬૦ ભાઇઓ-બહેનો તેમજ ઓપન એઇઝ કેટેગરીના વિજેતા ભાઇઓ-બહેનો ભાગ લઇ શકશે.
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા સેન્ટ મેરી હાઇસ્કુલ, પ્રભાસ-પાટણ, વેરાવળ ખાતે આ સ્પર્ધા યોજાશે. જેમાં તા. ૨૨ મે નાં રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. તેમજ અંડર-૧૪ ભાઇઓની તા. ૨૩ મે નાં રોજ, અંડર-૧૭ ભાઇઓ તા. ૨૪ મે નાં રોજ, ઓપન એઇઝ ભાઇઓ તા. ૨૫ મે નાં રોજ, અંડર-૧૪ બહેનો તા. ૨૬ મે નાં રોજ, અંડર-૧૭ બહેનો તા. ૨૭ મે નાં રોજ, ઓપન એઇઝ બહેનો તા. ૨૮ મે નાં રોજ અને અબવ-૪૦, અબવ-૬૦ ભાઇઓ બહેનોની તા. ૨૯ મે નાં રોજ યોજાશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: