Sorath Ni Dharohar

News Channel of India

ગીર પંથક ને લીલુ નાધેર બનાવવા રાવલ નદિ ને સાહિ નદી નો મીલાપ કરાવવો જરૂરી

ગીર જંગલ વિસ્તારમાં થી પ્રસાર થતી રાવલ નદી નુ પાણી લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ અટકાવવામાં આવે તો હજારો ધરતી પુત્રો ને પીયત નુ પાણી મળી રહે

ગીર ગઢડા તાલુકા જંગલ માંથી આવેલ રાવલ નદિ નુ પાણી કેનાલ દ્વારા. સાહિ નદી તેમજ બેડીયા રોડ પર આવેલ ધિવાઈ મા આપવામાં આવે તો ગીર ગઢડા તાલુકાના હજારો ખેડૂતો ને પાણીની સમસ્યાનો અંત લાવી શકાય

જો વાત કરવામાં આવે તો રાવલ નદી ગીર જંગલ માંથી પસાર થઈ
સીખલ કુબા ડેમ જે રાવલ ડેમ તરીકે ઓળખાય છે

રાવલ નદી નુ પાણી વર્ષ દરમિયાન લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ હોય છે તેને અટકાવી નગડિયા ગામ મા સાહિ નદી માં કેનાલ અથવા ભુગળા નાખી રાવલ નુ પાણી સાહિ મા નાખવા મા આવે તો ગીર ગઢડા તેમજ ઉના દરીયા કાંઠા વિસ્તારના નગડિયા અંબાડા સણોસરી ઉગલા જુના ઉગલા વાજડી વાજડી ભાચા કંચારી ખીલાવડ જેવા ધણા ગામો પણ પીવા તેમજ પીયત ના પાણી નો કાયમી માટે અંત લાવી શકાય રાવલ નદિ સાહિ નદી નુ અંતર ફક્ત એક કિલોમીટર નુજ છે ત્યારે ફક્ત એક ચેકડેમ બનાવવામા આવે તો ત્રણ નદીઓ ને એક સાથે જોડિ સકાય

રય વાત ધિવાઈ ની તો રાવલ નદિ થી તેનુ અંતર પણ ફક્ત 2. કિમી નુ છે

ગુજરાત સરકાર નર્મદા નદી નુ પાણી આખા ગુજરાતમાં લાવી શકે તો રાવલ નદી નુ લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ રહે છે તેના પર કામ ક્યારે કરશે

રાવલ નદી નુ પાણી વર્ષ દરમિયાન લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ હોય છે તેને અટકાવી નગડિયા ગામ મા સાહિ નદી માં કેનાલ અથવા ભુગળા નાખી રાવલ નુ પાણી સાહિ મા નાખવા મા આવે તો ગીર ગઢડા તેમજ ઉના દરીયા કાંઠા વિસ્તારના ગામોમાં પણ પીવા તેમજ પીયત ના પાણી નો કાયમી માટે અંત લાવી શકાય રાવલ નદિ સાહિ નદી નુ અંતર ફક્ત 500 મીટર નુજ છે ત્યારે ફક્ત એક ચેકડેમ બનાવવામા આવે તો ત્રણ નદીઓ ને એક સાથે જોડિ સકાય

રય વાત ધિવાઈ ની તો રાવલ નદિ થી તેનુ અંતર પણ ફક્ત 2. કિમી નુ છે

ગુજરાત સરકાર નર્મદા નદી નુ પાણી આખા ગુજરાતમાં લાવી શકે તો રાવલ નદી નુ લાખો ક્યુશેક પાણી દરીયા મા જતુ રહે છે તેના પર કામ ક્યારે કરશે

છુ ગીર ગઢડા તેમજ ઉના તાલુકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ નુ ધ્યાન આ તરફ નહીં ગયુ હોય જો ગયુ હોય તો આ નદિઓ ને ભેગી કરવામાં કેમ નથી આવતી એ પણ એક સવાલ છે

મનુ કવાડ ગીર ગઢડા

ગીર પંથક ને લીલુ નાધેર બનાવવા રાવલ નદિ ને સાહિ નદી નો મીલાપ કરાવવો જરૂરી