Sorath Ni Dharohar

News Channel of India

ગીર ગઢડા ના ધોકડવા ગામે ગીતા ફાઉન્ડેશન દ્વારા મોરબીના ગોજારી ઘટના માં મૃતાત્માને શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજાઈ

મોરબી માં બનેલ ખૂબ જ દુઃખદ ઘટના જેમાં અનેક લોકો ના ઘરે આવી પડેલ દુઃખ ને સાંત્વના તથા દિવ્યા આત્મા ને શાંતિ માટે શોક સભા નું આયોજન કરેલ ધોકડવા ગામે ગીતા ફાઉન્ડેશન તેમજ સમસ્ત ગામ લોકો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ તેમા ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઇ જાલૌધરા તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર.ભીખાભાઈ કિડેચા ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રી વિસાલભાઈ વોરા કાળુભાઇ કલસરિયા બીલ્ડર વાપી.પુર્વ સરપંચ હરેશભાઈ બલદાણીયા સહિત ગામ લોકો જોડાયા