
ભ્રષ્ટાચારની ગંધ આવતાં મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અરજી કરાઇ
ગીર ગઢડા તાલુકાના સણોચરી ગામે ચોક વિસ્તારમાં બનતાં આરસીસી રોડ મા રેતી ને બદલે ધુડ અને કપચી ને બદલે પથ્થર વાપરવામાં આવ્યો
વાત કરવામાં આવે તો સણોચરી ગામે પુલ નુ કામ ચાલતું હોય તેમા ચરીયા નાખ્યા વગર રોડ નુ કામ કરવામાં આવ્યું ફક્ત ભુગળા નાંખી તેનાપર ધુળ નાખી ફક્ત આરસીસી કરવામાં આવ્યુ તેમા પણ ત્રણ ઈંચ રેતી કપચી ને બદલે ધુળ અને કુવાના પથ્થરો નાખવામાં આવ્યા આવીજ રીતે જો સરકારી ગ્રાન્ટ નો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેનો મતલબ એ પણ થાય કે ક્યાંકને ક્યાંક તો આ સરકારી બાબુઓ ની મીલી ભગત હોય સકે
જો સરકારી બાબુઓ એ આ કામ ની તપાસ કરી હોય તો પુલ નુ કામ કય રીતે પુરુ કરવામાં આવ્યું
આ બંને કામમાં કોઈ જાગૃત નાગરિક દ્વારા અરજી કે વીરોધ કરવામાં ન આવ્યો હોત તો અત્યારે તેનુ પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યુ હોત સરકાર તરફથી મળેલ ગ્રાન્ટ મા ગ્રામ પંચાયત તેમજ તાલુકા મા બેઠેલા બાબુઓ કોઈ જાગૃત નાગરિક અરજી કે વીરોધ ના કરે તો પૈસા ચાંઉ કરી જવામાં આવતા હોય છે તો છુ નાગરિકો સીવાય અધિકારીઓ ની કોઈ જવાબદારી હોતી નથી છુ ફક્ત નાગરિક વિરોધ કરે તોજ બીલ અટકાવવામાં આવે છે આ બંને કામમાં નીરી આંખે ભ્રષ્ટાચાર જોય કાય છે તો આ કામ ના બીલ થાશે કે કેમ તે પણ એક સવાલ છે
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી