
બેડીયા ગામે વિકાસે વેગ પકડ્યો
નાનકડા ગામમાં અધતન સુવિધા થી સજ્જ સ્કૂલ તેમજ ગ્રામ પંચાયત ભવન .નુ લોકાર્પણ કરતા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ
તેમજ ગરીબ 31 પરિવારોને મફત પ્લોટ ની સનદ આપવામાં આવી
સરપંચ સુરેશભાઈ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જ્યારથી તે સરપંચ બન્યા છે ત્યારથી અત્યાર સુધીમાં વિકાસ ના કામો બંધ નથી થયા સરકાર કામ તો આપે છે કામ કરનાર વ્યક્તિ જોએ સાથે સાથે. કાળુભાઇ રાઠોડ જેવા ધારાસભ્ય હોય ડાયાભાઈ જાલોધરા કારોબારી ચેરમેન હોય પ્રવિણભાઇ સાખટ જેવા તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ હોય તે તાલુકાના ગામડા વિકાસ થી વંચિત ક્યારે પણ ના હોય
બાદ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ
તાલુકા વિકાસ અધિકારી પટેલ સાહેબ
તેમજ ડાયાભાઈ જાલોધરા કારોબારી ચેરમેન.તાલુકા પંચાયત પ્રમુખ પ્રતીનીધિ પ્રવીણભાઈ સાખટ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ રુપાલા તાલુકા સદસ્ય દુલાભાઈ ગુજ્જર.ઉપ પ્રમુખ ભીખાભાઈ કિડેચા મનુભાઈ કાતરીયા સહિત ના આગેવાનો દ્વારા બેડિયા ગામ ના તમાંમ વિકાસ ના કામો ની મુલાકાત લીધી
મનુ કવાડ ગીર ગઢડા
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી