Views: 2119
0
0


Read Time:51 Second

આજરોજ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે જય આશાપુરા માં શક્તિ ગ્રુપ દ્વારા ઉના થી કચ્છ માતાના મઢ સુધી પદયાત્રા સંઘને ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ એ શુભેચ્છા પાઠવી અને ધારાસભ્યશ્રીએ આ યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટેનું સૂચન કર્યું અને શક્તિ ગ્રુપ દ્વારા ધારાસભ્યશ્રીને બાંહેધરી આપી કે પદયાત્રા પૂરી કરીને વ્યસન છોડી દેશું આ પદયાત્રામાં જતા યુવાનોને શુભેચ્છા પાઠવવા તેઓની સાથે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દુલાભાઈ ગુજર પણ ઉપસ્થિત રહ્યા હતા


Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી