February 23, 2024

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડો. બાબા સાહેબ ની 132 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડો. બાબા સાહેબ ની 132 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Views: 1173
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 46 Second

આજ રોજ ગીર ગઢડામાં બંધારણ ના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર જી ની 132 મી જન્મજયંતિ નિમિતે ગીર ગઢડામાં માંથી નીકળેલ ભવ્ય રેલી માં ઉના,ગીર ગઢડા તાલુકાના ધારાસભ્ય કાળુભાઇ ચનાભાઈ રાઠોડે હારતોરા કરી સ્વાગત કરેલ જેમાં સાથે ગઢડા ગામના આગેવાનો સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડો. બાબા સાહેબ ની 132 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ
ડો બાબા સાહેબ આંબેડકર જી સૌથી વધારે ઈતિહાસ વાંચનાર અને વિચારક , સર્વ ધર્મ સમાનતા -માનવતા – બંધુતા – ન્યાય – નારી મુક્તિ દાતા , ગરીબો , શોષિતો , પીડિતો નાં ઉદ્ધારક , મહિલા ઓ ને માતા પિતા તથા પતિ ની સંપત્તિ માં મહિલા ઓ અધિકાર આપનારા , શિક્ષણ , નોકરી , ચૂંટણી લડવાનો અધિકાર તથા વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ બનવાનો મહિલા ઓ ને અધિકાર આપનાર , કન્યા કેળવણી ના હિમાયતી દરેક બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર આપનાર અને મહાન ભારત દેશ ના બંધારણ નાં ઘડવૈયા એવા ડો બાબા સાહેબ આંબેડકર જી ની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી નમન
ભારતીય જનતા પાર્ટી હંમેશા સવના સાથ સવના વિકાસ મા માનનારી પાર્ટી છે નાતો કોઈ ગ્નાતિ ભેદભાવ રાખે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક્તા મા માનનારી પાર્ટી છે

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author