February 23, 2024

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રામ લલ્લા ની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રી દિવસીય વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવ યોજાશે ત્યારે ગામ સમસ્ત આખરી અપ ની મિટિંગ બોલાવવામાં આવી

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રામ લલ્લા ની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રી દિવસીય વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવ યોજાશે ત્યારે ગામ સમસ્ત આખરી અપ ની મિટિંગ બોલાવવામાં આવી
Views: 723
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 25 Second
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રામ લલ્લા ની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રી દિવસીય વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવ યોજાશે ત્યારે ગામ સમસ્ત આખરી અપ ની મિટિંગ બોલાવવામાં આવી

યજ્ઞ પ્રારંભ તારીખ 8 થી 10 માર્સ 2023 સુધી શ્રી રામજી મંદિર ધોકડવા ગામ ને આંગણે

સાધુ સંતો ની પાવન ઉપસ્થિતિ રહેશે પરંમ પુજ્ય શ્રી મહંત ગણેશપુરી બાપુ અન્નપૂર્ણા આશ્રમ ધોકડવા તેમજ રામજી મંદિર ના મહંત શ્રી હરિનારાયણ નાણદાસ બાપુ તેમજ પુજ્ય મહંત શ્રી પુરણપુરી બાપુ સોહમ આશ્રમ વસીંગપુર

શ્રી રામજી મંદિર મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા એવમ વિષ્ણુ યજ્ઞ ના પાવન પ્રસંગો ‌

પાવન કારી પ્રથમ દિવસ તા. 8/3/2023/ કુટીર હોમ સવારે સાત કલાકે જલ યાત્રા અને શોભાયાત્રા સવારે નવ કલાકે વિષ્ણુ યાગ બપોરે બાર વાગ્યે

દ્રિતીય દિવસ
તા.9/3/2023/ પ્રાંત કાલીન પુજન સવારે સાત કલાકે
સાયકાલીન પુજન સાંજે પાંચ કલાકે

તુતીય તા 10/03/2023 શિખર સ્નપન ધજા આરોહણ પ્રાણ પ્રતિષ્ઠા સવારે 2 કલાકે પુર્ણા હુતિ બપોરે 3 કલાકે

આ રીતે ત્રી દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

મનુ કવાડ ગીર ગઢડા

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author