
ગીતા ફાઉન્ડેશન દ્વારા ટી બી ની સારવાર લઈ રહેલા દર્દી ને દત્તક લઈ સારવાર માટે જરૂરી પૌષ્ટિક આહાર આરોગ્ય શાખા ની સૂચના મુજબ અર્પણ કરવા માં આવ્યા
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોકડવા નાં તાબા હેઠળ મોહબતપરા ગામ મા ગીતા ફાઉન્ડેશન ( હસ્તક મનીષભાઈ ડાયાભાઇ જલોંધ્રરા ) દ્વારા TB નાં 2 દર્દીઓ ને તથા અન્ય ગામ નાં 3 દર્દી મળી ટોટલ 5 TB ના દર્દી ને ન્યુટ્રીશન કીટ નું વિતરણ કરવામાં આવેલ છે જેમાં ઘઉં નો લોટ 5 કિલો , ચોખા 1 કિલો , મગ 1 કિલો , ચણા 1 કિલો , મઠ 1 કિલો , ગોળ 1 કિલો , તેલ 2 લિટર જેવા આરોગ્યપ્રદ વસ્તુ નો સમાવેશ થાય
મનિષભાઇ જાલૌધરા હર હંમેશ ગરીબ દર્દીઓ માટે સેવા મા
અગ્રેસર રહ્યા છે
કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં પણ આ વ્યક્તિ રાત દિવસ મહેનત કરી છે લોકો ના આરોગ્ય ની ચીંતા કરી છે ત્યારે ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મનીષભાઈ જાલોધરા ની આ સરાહનિય કામગીરી ને લોકો એ બીરદાવ્યા
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી