
ગુજરાત અને ભારતમાં સોલાર પાવર વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સુરતમાં અર્થ વેવ કંપની સુરતમાં ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા
કેન્દ્ર સરકાર દ્વારા લોકોને વધારેમાં વધારે સોલારનો જે પાવર હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે તેવા સરકાર પ્રયત્ન કરી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પણ સોલાર પ્લાન્ટ લોકો ઘરે લગાવે અને બિઝનેસમાં પણ લગાવે અને સોલાર પ્લાન્ટનો પાવરનો ઉપયોગ કરે તે માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે ત્યારે અલગ અલગ વિસ્તારો અને મહોલ્લામાં લોકો સોલાર નું મહત્વ જાણી રહ્યા છે અને સોલાર થી ફાયદાઓ શું શું થાય છે તેની પણ જાગૃતિ માટે સરકાર કામ કરી રહી છે ત્યારે અર્થ વેવ કંપની દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ કામ કરીને સોલાર વિશે માહિતી પણ પૂરી પાડી છે ત્યારે અર્થવ્ય કંપની દ્વારા સુરતના યોગીચોક વિસ્તારમાં હેડ ઓફિસ નું ઓપનિંગ કર્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલ પાનસેરીયા એ જણાવ્યું હતું કે લોકો વધુમાં વધુ સોલારનો ઉપયોગ કરીને પ્રદૂષણ મુક્ત ભારત બનાવે તેવા પ્રયત્નો કરવા જોઈએ લોકોને જણાવતા કહ્યું હતું કે સોલાર કંપનીથી ઘણા બધા ફાયદાઓ થાય છે તો 6 લારા નંગ પ્લાન્ટ લગાવીને પર્યાવરણ સ્વસ્થ બને સાથે જ લોકોને પણ ફાયદા જનક સોલાર પ્લાન્ટ બને તેવા પ્રયત્નો કરવા જોઈએ અને આવનારા સમયમાં અર્થવ્યવ કંપની દ્વારા ગુજરાતના સીવાડાના ગામડા સુધી પહોંચવાનું લક્ષ્ય રાચ્યું છે ત્યારે સમગ્ર દેશમાં સોલાર જે છે તેના પ્લાન્ટમાં લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી બન્યું છે
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી