October 1, 2022

ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામ તોકેત વાવાઝોડામા સહાયથી વંચિત લોકોને સહાય આપવા પ્રાંત અધિકારીને આવેદન

ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામ તોકેત વાવાઝોડામા સહાયથી વંચિત લોકોને સહાય આપવા પ્રાંત અધિકારીને આવેદન
Views: 164
0 0

Share with:


Read Time:1 Minute, 9 Second
ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામ તોકેત વાવાઝોડામા સહાયથી વંચિત લોકોને સહાય આપવા પ્રાંત અધિકારીને આવેદન

ગીર ગઢડા તાલુકામાં તોકેત વાવાઝોડામાં લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તેને લઈને ઉના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકામાં આવાવાજોડાયે વિનાશ વેર્યો હતો અને લોકોને જાનમાલની નુકસાની પણ મોટાપાયે થઇ હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ૨૫૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં જે લોકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે તે લોકોને સહાય ચૂકવવા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી ત્યારે સર્વે કરી અને જે ફોર્મ ફર્યા તેમાં અમુક લોકોને સહાય મળી છે અને બીજા લોકો સહાય થી વંચિત રહ્યા છે તેને લઈને આજે ગીર ગઢડા તાલુકાના અંબાડા ગામ ના જાગૃત યુવાન શાંતિલાલ કિડેચા ના અધ્યક્ષ સ્થાને ઉના પ્રાંત અધિકારી માં આજે આપ્યું છે આવેદનપત્ર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: