September 30, 2022

ગીરસોમનાથ જીલ્લા ભાજપ કાર્યાલય”સોમ કમલમનું” ખાતમુહર્ત કરાયું

ગીરસોમનાથ જીલ્લા ભાજપ કાર્યાલય”સોમ કમલમનું” ખાતમુહર્ત કરાયું
Views: 136
0 0

Share with:


Read Time:1 Minute, 17 Second

માનનીય પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી.સી.આર. પાટીલ સાહેબ ના વરદ હસ્તે ગિરસોમનાથ જિલ્લા ભાજપ નું કાર્યાલય (સોમ કમલમ) નું ખાત મહુર્ત કર્યુ હતું જેનું આજ રોજ વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રકોકત વિધિ ,પૂજન કરી ભાજપ કાર્યાલય ( સોમ કમલમ ) નું કાર્ય ની શરૂઆત કરવામાં આવી

ગીરસોમનાથ જીલ્લા ભાજપ કાર્યાલય”સોમ કમલમનું” ખાતમુહર્ત કરાયું

આ શુભપ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી.ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી.માનસિંહભાઈ પરમાર,મહામંત્રી ડો.વાઘસિયા સાહેબ,નગરપાલિકા ના પ્રમુખ,શ્રી.પિયુષભાઈ ફોફંડી,ઉપપ્રમુખ શ્રી,કપિલભાઈ મહેતા,વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી,હરદાસભાઈ સોલંકી,મહામંત્રી શ્રી, ભરત ભાઈ ચોલેરા,મહામંત્રી ડો,સંજયભાઈ પરમાર વેરાવળ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી.સરમણ સોલંકી શિક્ષણ સમિતિ ગિરસોમનાથ ના ચેરમેન શ્રી,વિક્રમ ભાઈ પટાટ,અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: