October 1, 2022

ગિરસોમનાથ જીલ્લા કલે.દ્વારા ઉના રેફરલ હોસ્પિટલના કર્મીને કોરોના વોરિયર્સથી સન્માનિત કરાયા

ગિરસોમનાથ જીલ્લા કલે.દ્વારા ઉના રેફરલ હોસ્પિટલના કર્મીને કોરોના વોરિયર્સથી સન્માનિત કરાયા
Views: 172
0 0

Share with:


Read Time:43 Second
ગિરસોમનાથ જીલ્લા કલે.દ્વારા ઉના રેફરલ હોસ્પિટલના કર્મીને કોરોના વોરિયર્સથી સન્માનિત કરાયા

વૈશ્વિક મહામારી કોરોનામાં સર્જાયેલ વિકટ પરિસ્થિતિમાં ફરજના ભાગરૂપે તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ,ઉના તાલુકા હેલ્થ કચેરીના શ્રી મેહુલભાઈ કાગડા

ને ગિરસોમનાથ જીલ્લા કલેકટર અધિકારી દ્વારા કોરોના વોરિયર્સનું સન્મામ કરવામાં આવ્યું તે બદલ મેહુલભાઈ ને અને તેમના સ્ટાફ ને ઉના શહેરના લોકો દ્વારા અભિનંદન… પાઠવામાં આવ્યા સાથે

આવી જ સેવા હરહંમેશ કરતા રહો અને ઉનાનું ગૌરવ વધારો એવી શુભેચ્છાઓ પાઠવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: