May 19, 2022

ગિરસોમનાથ જીલ્લામાં આજે ૫૧ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા

ગિરસોમનાથ જીલ્લામાં આજે ૫૧ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા
Views: 62
0 0

Share with:


Read Time:41 Second

આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં કોરોના ના ૧૧૮, કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર માં હડકંપ મચી જવા પામ્યો.વાત કરવામાં આવે તો વેરાવળ-૩૧ સુત્રાપાડા – ૧૫, કોડીનાર – ૧૯, ઉના -૨૩ ગીરગઢડા -૧૩ તેમજ તાલાળા – ૧૭ કેસ નોંધાયા હતા આમ ટોટલ ૧૧૮ કેર કોરોનાના કેસ નોંધાયા જેમાં કોરોના ના ૫૧ દર્દી ને ડિસ્ચાર્જ કર્યા ખૂબ રાહત ની વાત એ પણ છે કે જિલ્લા માં કોરોના માં કોઈ દર્દીનું અવસાન થયું નથી..

ગિરસોમનાથ જીલ્લામાં આજે ૫૧ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed