October 1, 2022

ગિરસોમનાથ જિલ્લા અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ પરમાર ના જન્મદિન નિમિત્તે ઉના શહેર યુવા ભાજપ દ્વારા પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

Views: 172
0 0

Share with:

Read Time:58 Second

જેમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ગીરસોમનાથ જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ શ્રી હિતેશભાઈ ઓઝા, ઉના શહેર યુવા મોરચા પ્રમુખ શ્રી વિનોદભાઈ બાંભણીયા, ઉના તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી સંજયભાઈ બાંભણીયા,

ઉના શહેર યુવામોરચા મંત્રીશ્રી કિરીટભાઈ વાજા, તેમજ યુવામોરચાના ઉપપ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: