October 1, 2022

ગિરગઢડા પોલીસની પ્રામાણિકતા,સનખડાના યુવાનને રોકડ પરત કર્યા

ગિરગઢડા પોલીસની પ્રામાણિકતા,સનખડાના યુવાનને રોકડ પરત કર્યા
Views: 172
0 0

Share with:


Read Time:31 Second
ગિરગઢડા પોલીસની પ્રામાણિકતા,સનખડાના યુવાનને રોકડ પરત કર્યા

સનખડા ગામના યુવાનનું પર્સ ગીર ગઢડા ગામ માં ખોવાઈ જતા ગીર ગઢડા ગામના યુવાન સમુભાઇ મંગાભાઈ જોલિયા ને પર્સ મળતા

તેઓએ ગીરગઢડા પોલીસ નો કોન્ટેક્ટ કરતા ગીરગઢડા પોલીસે સનખડા ગામના યુવાનો કોન્ટેક કરી તેઓને તેમનું પર્સ પરત આપેલ છે જે પર્સમાં રોકડ રૂપિયા તથા જરૂરી ડોક્યુમેન્ટ હતા. જય હિન્દ….🇮🇳

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: