October 1, 2022

ગિરગઢડા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા પાદરડીની ગામની ઘટનામાં આવેદનપત્ર

ગિરગઢડા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા પાદરડીની ગામની ઘટનામાં આવેદનપત્ર
Views: 155
0 0

Share with:


Read Time:49 Second

જૂનાગઢ જિલ્લા ના પાદરડી ગામ આર્મી મેન પર જે પોલીસે ખોટી રીતે જે ઢોર માર માર્યો તેના અનુસંધાને ગીર ગઢડા તાલુકા સમસ્ત કોળી

ગિરગઢડા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા પાદરડીની ગામની ઘટનામાં આવેદનપત્ર

સમાજ ના નેજા હેઠળ ગીર ગઢડા તાલુકા ના કોળી સમાજ ના અલગ અલગ સંગઠનો દ્વારા આવેદન દેવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ,કોળી સમાજ યુવા સંગઠન, અખિલ ભારતીય


ક્ષત્રિય કોલી રાજપૂત સંઘ, કોળી સેના ,માંધાતા સંગઠન,ગીરગઢડા તાલુકા ના સંગઠનો દ્વારા તપાસ કરી જવાબદાર તમામ અધિકારી ઓ ને ડીસ્મિસ કરવાની માંગણી કરી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: