
જય ભારત સાથ જણાવવાનુ કે અમો ટીમ ગબ્બર ગુજરાત ના કે એચ ગજેરા અને નયન ભાઈ જોષી એડવોકેટ વિસાવદર ને લોકો તરફથી રજુઆતો મળી છે.જે અન્વયે અને લોકોની લાગણી અને ભાવના મુજબ સમગ્ર ભારત દેશમાં ગાય દુધાળુ પ્રાણી હોય અને હિન્દુ ધર્મના આસ્થાનું પ્રતીક હોય અને ગુજરાતના ખેડુતો દ્વારા પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે ગાય ના દુધ ગૌમુત્ર,છાણ,આમ ગાયમાથી મળતુ દુધથી પશુપાલન ગૌમુત્ર,છાણ માથી ખાતર તેમજ વિવિધ રોગોમાં ઔષધી રૂપે ઉપયોગમાં આવતુ હોય અને ગાયને આ તમામ આધારોને લીધે ગાય માતા ને રાષ્ટ્રીયમાતા જાહેર કરવામાં આવે અને ભારત એક હિંન્દુ રાષ્ટ્ર હોય જેથી ગાયને માટે ગુજરાત સરકારની યોજનાઓ જેવી કે ( ૧ ) ગૌરક્ષકને પ્રોત્સાહન મળે તે હેતુએ ઇનામ આપવાની યોજના, ( ૨ )જીવદયા હેલ્પ લાઇન યોજના( ૩ ) પશુઓળખ પદેધતીની યોજના ( ૪ ) આદર્શ ગૌચર યોજના( ૫ ) વાછરડા-બળદ પરીવહન ખર્ચ યોજના ( ૬ ) પશુઓના છાણ માંથી જૈવિક ખાતર બનાવવાની યોજના ( ૭ ) અનુવાંશીક સાંઢ , વાછરડીનું ધણ પેદા કરવાની યોજના( ૮ ) પશુપાલકો / ખેડુતોને ગૌસંવર્ધન અને ગૌચર વિકાસને તાલીમ યોજના ( ૯ ) પ્રદર્શન એકમ-લાયબ્રેરી ની યોજના ( ૧૦ ) ગાયોના આર્થીક ઉત્પાદન વધારવા પ્રસાર – પ્રચાર માટેની યોજના ૨૦૧૯-૨૦માં બંધ કરાઇ છે.આ યોજનાઓ ગૌચર વિકાસ બોર્ડ અને રાજય કૃષી વિભાગ ને જાણ કરી કરાવી તાત્કાલીક અસર થી શરૂ કરાવવા ટીમ ગબ્બર ની માંગ લાગુ પડતી કચેરીએ પહોંચાડી અને કરેલ કાર્યવાહીની જાણ ટીમ ગબ્બર ના સરનામે મોકલી આપવા અમારી રજુઆત છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ