October 1, 2022

ખેલ મહાકુંભમાં કોળી સમાજની દીકરીએ પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

ખેલ મહાકુંભમાં કોળી સમાજની દીકરીએ પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું
Views: 956
0 0

Share with:


Read Time:1 Minute, 21 Second

ઉના શહેરની ભાણેજ અને પાલડીના વતની એવી પરષોત્તમભાઈની વાજા પરિવારની ભાણેજ પરમાર અસ્મિતા ધીરુભાઈ જેમને સમસ્ત કોળી સમાજનું નામ રોશન કર્યું વાત કરવામાં આવેતો ઉના તાલુકા ખેલ મહાકુભમાં પાલડીમાં રેહતી એકદમ મધ્યમ વર્ગમાં ઉછરેલ દીકરી જેને આગળ મોકલવામાં માટે તેમની માતા મીનાબેન શાકભાજી વેચી દીકરીને ભણાવી રહ્યા છે

ખેલ મહાકુંભમાં કોળી સમાજની દીકરીએ પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

જે હાલ બોર્ડની પરીક્ષા આપી રહી છે ત્યારે એક બાજુ બોર્ડની પરીક્ષા સાથે ખેલમહાકુભ ની તૈયારી આ તમામ પડકારને પહોંચી વળવા આ દીકરી સતત દોડની પ્રેક્ટિસ કરી હતી જેના પરિણામે આજે તેમનું તાલુકા કક્ષા એ અન્ડર 17માં ખેલ મહાકુંભમાં 400 મીટર તેમજ 800 મીટર દોડમાં પ્રથમ ક્રમે આવી સમસ્ત ગામ તેમજ તેમના પરિવાર સહિત કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે ત્યારે આ દીકરી આવનારા દિવસોમાં જીલ્લા કક્ષાએ તાલુકાનું નેતૃત્વ કરશે.જેમાં તેમની સફલતા મળે એવી તમામ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે ..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: