93 ઉના વિધાનસભામાં પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલને ઉના શહેરમાં પ્રથમ વખત 2 ઓકટોબર ના રોજ આવતા હોય

ત્યારે તેવો આવકારવા આજે ઉના શહેર નગર પાલિકા સભા ખંડમાં મિટિંગ યોજાય હતી જેમાં અલગ અલગ ગામના આગેવાનો સરપંચો, સયજકો તાલુકા શહેરના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ લોકોને આવકારવા કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખિલાવડ ગામના 50 થી વધુ યુવાનોએ પુર્વ ધારાસભ્ય કે સી.રાઠોડ હસ્તે ખેશ પેહરી વિધિવત ભાજપ પ્રવેશ કર્યો જેમાં બાબુભાઈ દાદુભાઇ મકવાણા જયેશભાઈ બાબુભાઈ મકવાણા
દર્શનભાઈ વિનુભાઈ ડાભી
કનકસિંહ ધીરુભાઈ ચાવડા
રામસિંહ ભાઈ હમીરભાઇ ખસિયા
દીપકભાઈ બચુભાઈ ગોહિલ
દેવાભાઈ જોધાભાઈ બારીયા
જયદીપભાઇ જોધાભાઈ મકવાણા
વિનુભાઈ સાદુળભાઈ ડાભી
ખોડુભાઈ બીજલભાઇ સાંખટ
ખોડુભાઈ હનુભાઈ ખસિયા
રણછોડભાઈ કરમસિંહભાઈ ડાભી
માધુભાઈ સતુભાઈ ખસિયા સહીત જીલ્લા પંચાયત ના ડાયાભાઇ જાલોંધરા,બાબુભાઈ સહિત ખેસ પેહરાવી આવકાર્યા હતા

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી