Sorath Ni Dharohar

News Channel of India

કોળી સમાજનું”શરદપૂર્ણિમા રાસૉત્સવ આયોજન કરવામાં આવ્યું

કોળી સમાજનું”શરદપૂર્ણિમા રાસૉત્સવ આયોજન કરવામાં આવ્યું
કોળી સમાજનું”શરદપૂર્ણિમા રાસૉત્સવ આયોજન કરવામાં આવ્યું

ઉના શહેર-તાલુકા ના તથા ગીરગઢડા તાલુકા
ના સમસ્ત કૉળી સમાજ ના ભાઈઑ,બહેનૉ,
નવયુવાનૉ તથા વડીલો ના જાહેર નિમંત્રણ
પાઠવવામાં આવે છે કે,દર વર્ષે ની જેમ આ વર્ષે
પણ ‘શરદપૂણીમા’ પ્રસંગે શ્રી કૉળી સમાજ
નૉ રાસૉત્સવ નૉ કાર્યક્રમનુ આયૉજન કરવામાં
આવ્યું છે તૉ,આ કાર્યક્રમમાં ભાગ લેવા માટૅ
સમસ્ત કૉળી સમાજ ના ભાઈ ઑ બહૅનૉ,
નવયુવાનૉ તથા વડીલો ના વિશાળ સંખ્યામાં
ઉપસ્થિત રહેવા અમારૂં ભાવભર્યું આમંત્રણ છે
તા.08/10/2022 શનિવાર
સમય: રાત્રી ના 9/30 કલાકૅ
સ્થળ: આનંદવાટીકા ચૉક ઉના
કાળુભાઈ રાઠૉડ
પૂર્વ ધારાસભ્ય શ્રી ઉના
શ્રીમતી મંજુલાબેન કૅ.રાઠૉડ
પૂર્વ પ્રમુખ શ્રી નગરપાલિકા ઉના
વિજયભાઈ કૅ.રાઠૉડ
પ્રમુખ
શ્રી નવયુવક કૉળી મંડળ ઉના


કોળી સમાજનું”શરદપૂર્ણિમા રાસૉત્સવ આયોજન કરવામાં આવ્યું