October 1, 2022

કોળી યુવાનના સ્મરણાર્થે હીરા તળાવમાં ક્રિકેટ ટુર્નમેન્ટનું આયોજન

કોળી યુવાનના સ્મરણાર્થે હીરા તળાવમાં ક્રિકેટ ટુર્નમેન્ટનું આયોજન
Views: 142
0 0

Share with:


Read Time:1 Minute, 3 Second

ઉનાના હીરા તળાવ,આનંદ વાટીકા વિસ્તાર ખાતે કોળી સમાજના સ્વ.જીતુભાઇ મનુભાઈ સાંખટના સ્મરણાથે શ્રી દડુંકેશ્વર ગ્રુપ આયોજીત દ્વારા ઉનાના તળાવ વિસ્તારમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરેલ જેમાં ઉનાના લોકલાડીલા પૂર્વ

કોળી યુવાનના સ્મરણાર્થે હીરા તળાવમાં ક્રિકેટ ટુર્નમેન્ટનું આયોજન

ધારાસભ્ય શ્રી કાળુભાઇ ચનાભાઈ રાઠોડ દ્વારા ટૂર્નામેન્ટ માં ભાગ લેનાર દરેક ૨૪, ટિમ ને(₹૧૧૦૦/) પ્રોત્સાહિત રૂપે રૂપિયા ૨૬૪૦૦/નું રોકડ પુરસ્કાર આપી યુવાનોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો સાથે આયોજકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે આ રમતોત્સવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની ઉપસ્થિતિમાં રમતવીરોને પ્રો્સાહન કરવામાં આવ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: