October 1, 2022

કોરોના કાળમાં રાજયની શાળા તથા કોલેજો તથા તમામ યુનિવર્સિટીના વિધાર્થીઓની ફી મજરે આપવા માંગ….ટીમ ગબ્બર

કોરોના કાળમાં રાજયની શાળા તથા કોલેજો તથા તમામ યુનિવર્સિટીના વિધાર્થીઓની ફી મજરે આપવા માંગ….ટીમ ગબ્બર
Views: 210
0 0

Share with:


Read Time:1 Minute, 24 Second

કોરોના કાળમાં રાજયની શાળા તથા કોલેજો તથા તમામ યુનિવર્સિટીના વિધાર્થીઓની ફી મજરે આપવા માંગ….ટીમ ગબ્બર

કોરોના કાળમાં રાજયની શાળા તથા કોલેજો તથા તમામ યુનિવર્સિટીના વિધાર્થીઓની ફી મજરે આપવા માંગ….ટીમ ગબ્બર

હાલ રાજયમાં છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતના સમયથી કોરોના મહામારીની ગંભીર પરીસ્થિતિ ચાલી રહી છે.હાલ કોરોના લીધે ધંધા રોજગાર પણ ના હોય તેમજ બીમારી ને લીધે વધુ ખર્ચ દવા ઉપર થતો હોય છે.આવી પરિસ્થતિ ધ્યાનમાં રાખીને રાજયની તમામ શાળા તથા કોલેજો તથા તમામ યુનિવર્સિટી બંધ છે.વિધાર્થીઓને કોરોના મહામારીના કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ની જે ફી ભરેલ છે તે તેઓને નવા વર્ષ માં મજરે/પરત આપવી.જેથી આ મહામારીમાં આર્થિક સહાય મળી રહે અને તેઓના ઘરખર્ચ તેમજ દવા માટે ઉપયોગી થઇ શકે.ટીમ ગબ્બત ની રજુઆત ધ્યાને લઈ કોરોના કાળમાં રાજયની શાળા તથા કોલેજો તથા તમામ યુનિવર્સિટીના વિધાર્થીઓની ફી પરત આપી/મજરે આપી તમામ વાલીને લાભ થાય તે માટે રજુઆત ધ્યાને લઈ તમામ વિધાર્થીઓને મળી શકતી મદદ કરવા ટીમ ગબ્બર એ માંગ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: